પાટલા પૂજન
Home પાટલા પૂજન
મહાશિવરાત્રીના શુભદિવસે તા : 4-3-2019, સોમવાર
મા ઉમિયાના પાટલા પૂજન માટે યજમાનના રજીસ્ટ્રેશનનું ફોર્મ
            જગતજનની મા ઉમિયાના વિશ્વ વિખ્યાત મંદિર તથા સામાજીક એમ્પાવરમેન્ટ હબ રૂપે નિર્માણ થનાર વિશ્વ ઉમિયાધામની ભૂમિ પર 11,000 પાટલાઓ પર મા ઉમિયાની પૂજન વિઘીથી થનાર મહાભૂમિપૂજનમાં સર્વે જ્ઞાતિના બંધુઓને માત્ર રૂ 11,000/- ના યોગદાનથી યજમાન બની મા ઉમિયાની આ પાટલા પૂજન વિઘિનો તથા મહા આરતીનો અમૂલ્ય લાભ લેવા સર્વેને આમંત્રણ છે.
૧. પાટલા પૂજન માટે બેસનાર :
મુખ્ય યજમાન : યજમાન ધર્મપત્નિ :
સંપર્ક નંબર : / ઈમેલ :
સરનામુ : ગામ/શહેર :
તાલુકો : જીલ્લા :
પીન કોડ : મૂળવતન :
સમાજ :    


૨. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં કોઇ દાન આપેલ હોય તો તેની વિગત ટ્રસ્ટી/દાન તરીકે રૂ :
3. પાટલા પૂજનની પસંદગી ના પૂજન પરિસર અને પૂજન યોગદાનની રકમ પસંદ કરો :

૧. સરસ્વતી     રૂ. ૧૧,૦૦૦/-૨. ગોદાવરી     રૂ. ૩૧,૦૦૦/-૩. કાવેરી         રૂ. ૫૧,૦૦૦/-૪. નર્મદા         રૂ. ૭૧,૦૦૦/-૫. બ્રહ્મપુત્રા     રૂ. ૧,૦૦,૦૦૦/-૬. સરયું          રૂ. ૨,૫૧,૦૦૦/-૭. યમુના        રૂ. ૫,૦૦,૦૦૦/-૮. ગંગા         રૂ. ૧૧,૦૦,૦૦૦/-

૪. પાટલાની નોંઘણી VUF પ્રતિનિધિ દ્વારા કેરલ છે? Yes
પ્રતિનિધિનું નામ :
પ્રતિનિધીનો સંપર્ક નંબર :
સરનામુ :
૫. પાટલાની રકમ કઈ રીતે ચૂકવશો? : રોકડચેકથીઓનલાઈનNEFT/RTGS
નોંધ :-
(૧)
મહાપૂજા / પાટલામાં બેસનારે કોઈ વસ્તુ ઘરેથી લાવવાની નથી, પૂજા વિધિનો ફોટો-પાટલો-આસન-પુજાપો સહિતની તમામ સમાગ્રી VUF તરફથી મળશે, પૂજા વિધિ પછી પાટલે બેસનારે તે સામાગ્રી ઘરે લઈ જવાની છે. આ ઉપરાંત યજમાન શ્રી માટે ફરાળ ની વ્યવસ્થા કેરલ છે.
(૨)
દરેકને તા. ૨૨-૨-૨૦૧૯ સુધીમાં અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે.
(3)
રજીસ્ટ્રેશન કરનાર કે કરાવનાર પ્રતિનિધિએ તાઃ ૨૨-૨-૨૦૧૯ સુધીમાં પાટલાની VUF ના કાર્યાલય મા રકમ જમા કરાવવાની રહેશે.
(૪)
બેન્ક NEFT/RTGS થી નાણાં જમા કરાવવા માટે બેંકની વિગતઃ
બેંકનું નામ - Yes Bank - Naranpura Branch, IFSCODE: YESB0000394,Saving Account No-039494600001806
(૫)
રોકડ અને ચેક માટેઃ
  • સાથે આપેલ લિસ્ટમાંથી યસ બૅંકની ગુજરાત ખાતેની કોઈપણ શાખામાં જઈને સીએમએસ સ્લીપમાં તમારી રોકડ રકમ/ચેક જમા કરાવો (યસ બૅંકની શાખાઓ ખાતે સ્લીપ ઉપલબ્ધ છે)
  • પસંદ કરેલ ‘પાટલા પૂજન’ અનુસાર તમારી સંપૂર્ણ વિગતો ભરો અને તમારી રોકડ રકમ/ચેક જમા કરાવો
  • કેશ/ચેક જમા કરાયાની સ્વીકૃતિ રૂપે બૅંક દ્વારા સ્લીપની એક નકલ આપવામાં આવશે.
  • બૅંકના તમામ કામકાજી દિવસો દરમ્યાન બપોરે 12થી 4 વાગ્યા સુધી રોકડ જમા કરાવી શકાય છે.
(૬)
આરટીજીએસ/એનઈએફટી માટેઃ
  • રજીસ્ટ્રેશન બાદ, ‘પાટલા પૂજન’ના પેમેન્ટ માટે આરટીજીએસ/એનઈએફટી કરાવવા માટે બૅંકની કોઈપણ શાખામાં જઈ શકો છો અથવા નીચે આપેલ પદ્ધતિ અનુસાર ઓનલાઈન આરટીજીએસ/એનઈએફટી કરી શકો છો.
  • બેનેફિશયરી એકાઉન્ટની વિગતો નીચે મુજબ છે જેમાં એકાઉન્ટ નંબર તરીકે એક કોડ અને તમારા મોબાઈલના 10 આંકડાનું સંયોજન રહેશે (જે દર વખતે અલગ રહેશે)
  • દાખલા તરીકે, જો તમારો મોબાઈલ નંબર 9825098250 હોય તો, તમારે એકાઉન્ટ નંબર માટે ‘VUMIYA9825098250’ તરીકે પેમેન્ટ કરવાનું રહેશે. (VUMIYA કોમન કોડ છે જેના પછી તમારા મોબાઈલ નંબરના 10 આંકડા આવશે)
એકાઉન્ટ નંબર VUMIYAXXXXXXXXXX ( X તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર છે)
એકાઉન્ટ નામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
IFSC કોડ YESB0CMSNOC (5 મો અક્ષર શૂન્ય છે)
બૅંક યસ બૅંક લિમિટેડ
શાખા મુંબઈ
(૭)
સુવિધા ફી:
ઑનલાઇન ચુકવણી માટે સુવિધા ફી
Domestic Credit card. 1.93%
Domestic Debit card. 0.25% ( Less Than 2000/- )
Domestic Debit card. 1.10% ( More Than 2000/-)
Net banking 1.55%
International Cards 2.75%
UPI Payment 0.65%
*applicable GST will apply
ઑફલાઇન ચુકવણી માટે સુવિધા ફી
Cash/ Cheque Deposit at Yes Bank Free
NEFT/ RTGS as applicable by paying Bank
(૮)

Register

દૈનિક અપડેટ્સ મેળવો